Health tips -અનેક રોગ માટે લાભકારી છે વ્હીટ ગ્રાસ જ્યુસ

વ્હીટગ્રાસ એક એવી ઔષધિ છે જે એક નહી પણ અનેક રોગ જેવા કે કેંસર શુગર ગઠિયાની સારવારમાં મદદરૂપ સિદ્ધ થય છે. જે રીતે આપણે અંકુરિત દાળ ખાઈએ છીએ એ જ રીતે ઘઉં અંકુરિત કરીને જે roots ઉગે છે તેને વ્હીટગ્રાસ કહેવામાં આવે છે. તેનો ઉપયોગ જ્યુસ અને ડ્રાઈ પાવડર બે રીતે કરી શકાય છે. #HealthTips #WheatGrassBenefits #GujaratiHealthTips

Post Author: hatefull